વિરમગામના સચાણા પાસે કારમાંથી 5.68 લાખનો દારૂ ઝડપાયો, 15.68 લાખનો મુદ્દામાલ જપ્ત.
વિરમગામના સચાણા પાસે કારમાંથી 5.68 લાખનો દારૂ ઝડપાયો, 15.68 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 12th March, 2026

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી રૂ. 5.68 લાખનો દારૂ ઝડપાયો અને કાર સહિત કુલ રૂ. 15.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે પીછો કરતાં બુટલેગર કડી તાલુકામાં કાર મૂકીને નાસી છૂટ્યો.