કચ્છ કિડાણામાં લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ; આરોપીએ યુવતીના નામે GOLD PERSONAL LOAN લીધી અને ફરાર.
કચ્છ કિડાણામાં લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ; આરોપીએ યુવતીના નામે GOLD PERSONAL LOAN લીધી અને ફરાર.
Published on: 21st March, 2026

કિડાણા, કચ્છમાં તામિલનાડુના યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ, યુવતીના નામે GOLD LOAN લઈ 18.25 લાખ રૂપિયા લઈ ફરાર થયો. પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે; યુવતીને MEDICAL REPORT માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.