સેલવાસમાં પારિવારિક વિવાદ બાદ 36 રૂમોની ત્રણ માળની બિલ્ડીંગનું ડિમોલિશન
સેલવાસમાં પારિવારિક વિવાદ બાદ 36 રૂમોની ત્રણ માળની બિલ્ડીંગનું ડિમોલિશન
Published on: 30th April, 2026

સેલવાસમાં ગેરકાયદેસર ત્રણ માળની બિલ્ડીંગનું ડિમોલિશન થયું, જેમાં 36 રૂમો હતી. પારિવારિક સંપત્તિ વિવાદને કારણે એક ભાઈએ નગરપાલિકામાં ફરિયાદ કરી હતી. મકાન માલિકે ખાલી કરવા મુદત માંગી હતી, પણ ખાલી ન કરતા જેસીબી વડે ડિમોલિશન કરાયું.