ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ!
ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ!
Published on: 09th August, 2026

કલોલ તાલુકાની 17 વર્ષીય સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્માએ ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું. અત્યાચાર બાદ અતિશય રક્તસ્ત્રાવથી સગીરાના આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાયું. ચાર હોસ્પિટલ બદલ્યા બાદ પણ ત્રણ દિવસથી બેભાન હાલતમાં છે. આરોપીના પિતાએ પોતાની દીકરી ગણાવી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. પેથાપુર પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને શોધી રહી છે. પીડિતાની હાલત અત્યંત નાજુક છે.