હળવદ: કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન માટે બોલાવી ધીંગાણું, મારામારીમાં મહિલા સહિત ચાર વ્યક્તિને ઇજા અને વીડિયો વાયરલ.
હળવદ: કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન માટે બોલાવી ધીંગાણું, મારામારીમાં મહિલા સહિત ચાર વ્યક્તિને ઇજા અને વીડિયો વાયરલ.
Published on: 12th March, 2026

હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે જૂની અદાવતનું સમાધાન કરવા બોલાવ્યા બાદ બે જૂથો વચ્ચે તલવાર અને કુહાડી જેવા હથિયારોથી ધીંગાણું થયું. જેમાં એક મહિલા સહિત ચારને ઇજા થઇ, અને મારામારીના વીડિયો વાયરલ થયા. સામસામે ફરિયાદ નોંધાઇ. આ ઘટના બે મહિના જૂની અદાવતનું પરિણામ છે.