રાજસ્થાનથી હિંમતનગર આવતી PRIVATE LUXURY બસમાંથી રૂ. 3.45 લાખનો દારૂ પકડાયો.
રાજસ્થાનથી હિંમતનગર આવતી PRIVATE LUXURY બસમાંથી રૂ. 3.45 લાખનો દારૂ પકડાયો.
Published on: 12th March, 2026

હિંમતનગરમાં NATIONAL HIGHWAY પરથી પોલીસે બાતમીના આધારે એક LUXURY બસમાંથી રૂ. 3.45 લાખનો દારૂ પકડ્યો અને બે શખ્સોની ધરપકડ કરી. પોલીસે રૂ. 13.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસ ચાલુ છે.