બાલાસિનોરમાં ₹1.43 કરોડનો FOREIGN દારૂ નાશ કરાયો: ગેરકાયદેસર દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું.
બાલાસિનોરમાં ₹1.43 કરોડનો FOREIGN દારૂ નાશ કરાયો: ગેરકાયદેસર દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું.
Published on: 12th March, 2026

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી ઝડપાયેલ ₹1.43 કરોડનો FOREIGN દારૂ નગરપાલિકાના કચરાની ડમ્પિંગ સાઇટ પર નાશ કરાયો. વર્ષ 2026 દરમિયાન 35,556 બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેના પર અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.