ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં રૂ. 7.34 કરોડનું ફ્રોડ થતા ગુનો નોંધાયો.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં રૂ. 7.34 કરોડનું ફ્રોડ થતા ગુનો નોંધાયો.
Published on: 12th March, 2026

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેન્કની ચાર બ્રાન્ચના ખાતાધારકોને હેકર્સે શિકાર બનાવી, સર્વર હેક કરી 7 કરોડથી વધુની ઉચાપત કરી. આ ફ્રોડમાં 4 બ્રાન્ચમાંથી 155 ટ્રાન્ઝેક્શન થયા હતા. Cyber ફ્રોડના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ ઘટનાથી ભાવનગરમાં ખળભળાટ મચી ગયો છે.