બોટાદ LCB એ ₹27.40 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો.
બોટાદ LCB એ ₹27.40 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો.
Published on: 05th March, 2026

બોટાદ LCB એ બાતમીના આધારે ₹27.40 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે ટ્રકમાંથી દારૂની 8784 બોટલ જપ્ત કરી છે, અને બે આરોપી રાકેશ મોરી તથા કિશન દવેની ધરપકડ કરી છે. પોલીસ તપાસ ચાલુ છે કે દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો. આ કેસમાં હજી વધુ નામ ખુલી શકે છે અને અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ શકે છે.