ભાવનગરના હીરા વેપારીને ચેક બાઉન્સ કેસમાં 1 વર્ષની સજા અને 43.20 લાખનો દંડ.
ભાવનગરના હીરા વેપારીને ચેક બાઉન્સ કેસમાં 1 વર્ષની સજા અને 43.20 લાખનો દંડ.
Published on: 04th March, 2026

ભાવનગરના હીરા વેપારીને ચેક બાઉન્સ કેસમાં કોર્ટે 1 વર્ષની સજા અને 43.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. બોટાદના વેપારી સાથે મિત્રતા કેળવી હીરા ખરીદવા રૂ. 21.60 લાખ લીધા હતા. હાથઉછીના નાણાં અંગે કરાર કરતા સમયે આપેલો ચેક bounce થયો હતો.