ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી ફેંકી દીધી.
ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી ફેંકી દીધી.
Published on: 01st January, 2026

હરિયાણાના ફરીદાબાદ માં 25 વર્ષીય પરિણીત મહિલા પર વેનમાં ગેંગરેપ થયો. આરોપીઓએ મહિલાને 90ની સ્પીડે ચાલતી વેનમાંથી ફેંકી દીધી. બે શખ્સોએ મહિલાને લિફ્ટ આપી, ત્રણ કલાક સુધી ફેરવી અને બળાત્કાર કર્યો. ચાલુ વાહને જ રેપને અંજામ આપ્યો.