સુરેન્દ્રનગર: US માં નાણાં, મશીનરી છે પણ મેનપાવર નથી એટલે વઢવાણમાં કંપનીની સ્થાપના કરી.
સુરેન્દ્રનગર: US માં નાણાં, મશીનરી છે પણ મેનપાવર નથી એટલે વઢવાણમાં કંપનીની સ્થાપના કરી.
Published on: 05th September, 2025

અમેરિકાની SS White કંપની વઢવાણમાં એરોપ્લેન પાર્ટ્સ અને સર્જીકલ ઈમ્પ્લાન્ટ બનાવે છે, જે US મોકલાય છે. માલિક રાહુલભાઈ શુક્લએ જણાવ્યું કે અમેરિકામાં નાણાં અને મશીનરી છે પણ મેનપાવર નથી, તેથી વઢવાણમાં કંપની સ્થાપી. ટેરીફના લીધે રૂ. 2.50 કરોડ વધુ ચુકવવા પડશે, પણ કર્મચારીઓના પગાર અને નોકરી સુરક્ષિત રહેશે.