IAS બદલીઓ: કોણ સાઈડલાઈન, કોનું કદ વધ્યું? અવંતિકાસિંઘની એક્ઝિટ, અશ્વિનીકુમાર-વિક્રાંત પાંડેને વધુ જવાબદારી.
IAS બદલીઓ: કોણ સાઈડલાઈન, કોનું કદ વધ્યું? અવંતિકાસિંઘની એક્ઝિટ, અશ્વિનીકુમાર-વિક્રાંત પાંડેને વધુ જવાબદારી.
Published on: 24th December, 2025

ગુજરાત સરકારે સિનિયર IAS અધિકારીઓની બદલી કરી છે, જેમાં ટીમ એમ.કે.દાસ બનાવાઈ છે, જેઓ PM મોદીના વિશ્વાસુ છે. 26 IASની બદલીમાં કેટલાય નામો આશ્ચર્યજનક છે, સારું કામ કરનારની કદર થઈ છે, જ્યારે સરકારનું ન સાંભળનારને સાઈડ પોસ્ટિંગ મળ્યું છે. અવંતિકાસિંઘની એક્ઝિટ અને સંજીવકુમારની એન્ટ્રી ચોંકાવનારી છે. અશ્વિનીકુમારને મહત્વના ડિપાર્ટમેન્ટ સોંપાયા છે. મનોજ કુમાર દાસ 2026માં નિવૃત્ત થશે.