EPFO New Rules: નોકરી બદલનારાઓ અને ફેમિલી નોમિની માટે સરકારની મોટી જાહેરાત.
EPFO New Rules: નોકરી બદલનારાઓ અને ફેમિલી નોમિની માટે સરકારની મોટી જાહેરાત.
Published on: 20th December, 2025

EPFO દ્વારા નોકરી બદલનારાઓ અને આશ્રિતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે વિકેન્ડ અને રજાઓ સર્વિસ બ્રેક ગણાશે નહીં. EDLI ક્લેમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. કર્મચારીના મૃત્યુ પછી પરિવારજનોને EDLI ક્લેમ નકારવામાં નહીં આવે. ૬૦ દિવસ સુધીનો ગેપ પણ સર્વિસમાં ગણાશે. EDLI યોજના હેઠળ ઓછામાં ઓછા 50,000 રૂપિયા ચૂકવવામાં આવશે, ભલે કર્મચારીએ ૧૨ મહિનાની સેવા પૂર્ણ ન કરી હોય.