પેરેન્ટિંગ: AI અને બાળકનું ભવિષ્ય - માતાપિતાએ શું તૈયારી કરવી?",
પેરેન્ટિંગ: AI અને બાળકનું ભવિષ્ય - માતાપિતાએ શું તૈયારી કરવી?",
Published on: 03rd March, 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના સમયમાં બાળકોને ટેક્નોલોજીનો ડર રાખ્યા વગર સમજદારીથી ઉપયોગ કરતા શીખવવો. ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને કોડિંગનું જ્ઞાન આપવું. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સંવાદ કૌશલ્ય અને ટીમવર્ક જેવી બાબતો પર ધ્યાન આપવું અને નવી ટેક્નોલોજી શીખવા માટે હંમેશાં તૈયાર રહેવું.",