સિટી કેલેન્ડર: 29 માર્ચે યુનિવર્સિટીમાં ડિગ્રી એનાયત અને GUJCETની કસોટીનું આયોજન.
સિટી કેલેન્ડર: 29 માર્ચે યુનિવર્સિટીમાં ડિગ્રી એનાયત અને GUJCETની કસોટીનું આયોજન.
Published on: 01st March, 2026

ભાવનગરમાં વિશ્વ વન્યજીવન દિવસ, મહિલા દિવસની ઉજવણી, હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ, સપ્તસૂરી સંધ્યા, જળ દિવસ, ટીબી દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાશે. GUJCETની પરીક્ષા લેવાશે તેમજ રાજ્યપાલની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીમાં ડિગ્રી એનાયત થશે.