પહલગામ હુમલા પછી ભારતીય સેનાની મોટી કાર્યવાહી: 6 Encounter માં 21 આતંકવાદીઓ ઠાર.
Published on: 03rd August, 2025
Jammu-Kashmir ના પહલગામમાં હુમલા પછી ભારતીય સેના, CRPF, BSF અને જમ્મુ-કાશ્મીર પોલીસે ઓપરેશન કરી છ અથડામણોમાં 21 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિકોનો સમાવેશ થાય છે. સેનાએ કુલગામમાં ઓપરેશન અકાલ હાથ ધરી લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા.

Published on: August 03, 2025
Published on: 04th August, 2025
Published on: 04th August, 2025