રાજકોટમાં બેંક કર્મચારીઓનો હલ્લાબોલ: 5 દિવસનું WORKING સપ્તાહ જાહેર કરવાની ઉગ્ર માંગણી સાથે વિરોધ.
રાજકોટમાં બેંક કર્મચારીઓનો હલ્લાબોલ: 5 દિવસનું WORKING સપ્તાહ જાહેર કરવાની ઉગ્ર માંગણી સાથે વિરોધ.
Published on: 27th January, 2026

રાજકોટ સહિત દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ. મુખ્ય માંગણી 5 દિવસનું WORKING સપ્તાહ. Reserve Bank, LIC જેવી સંસ્થાઓમાં આ નિયમ છે તો બેંકોમાં પણ લાગુ કરો. 85,000થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા, કરોડોના વ્યવહારો ઠપ થયા. ટૂંક સમયમાં જાહેરાત નહિ થાય તો આંદોલન તેજ થશે.