Banaskantha News: દાંતીવાડા પ્રાથમિક શાળા જર્જરિત થતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર; દયા આવશે.
Banaskantha News: દાંતીવાડા પ્રાથમિક શાળા જર્જરિત થતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર; દયા આવશે.
Published on: 03rd August, 2025

બનાસકાંઠાના દાંતીવાડા પ્રાથમિક શાળાના 13 ઓરડા જર્જરિત છે, છતમાંથી પોપડા પડે છે, તેથી બાળકો ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરે છે. વાલીઓએ રજૂઆત કરી છતાં કોઈ કામ થયું નથી. 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મજબૂર છે. 1985માં 9 ઓરડા હતા, બાદમાં 10 થયા અને 2001માં 13 થયા. શિક્ષકો બાળકોને ડરી ડરીને અભ્યાસ કરાવી રહ્યા છે, તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ શાળાને નવી બનાવવામાં આવે.