સિંહબાળના મોત પર BJP ધારાસભ્યનો લેટર બોમ્બ: વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો.
Published on: 03rd August, 2025
અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહબાળ અને સિંહોના મોતના બનાવો બાદ વનવિભાગની કામગીરી સામે BJP ધારાસભ્ય J.V. Kakadiyaએ વનમંત્રીને પત્ર લખી નિષ્ફળતાના આક્ષેપો કર્યા. આ પહેલા ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વનવિભાગ સામે રજૂઆત કરી હતી.
સિંહબાળના મોત પર BJP ધારાસભ્યનો લેટર બોમ્બ: વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો.

અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહબાળ અને સિંહોના મોતના બનાવો બાદ વનવિભાગની કામગીરી સામે BJP ધારાસભ્ય J.V. Kakadiyaએ વનમંત્રીને પત્ર લખી નિષ્ફળતાના આક્ષેપો કર્યા. આ પહેલા ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વનવિભાગ સામે રજૂઆત કરી હતી.
Published on: August 03, 2025
Published on: 04th August, 2025
Published on: 04th August, 2025