શેર માર્કેટ તેજી સાથે બંધ: સેન્સેક્સમાં 330 પોઇન્ટનો ઉછાળો નોંધાયો અને નિફ્ટીમાં પણ વધારો થયો.
Published on: 09th September, 2025
મંગળવારે ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે તેજી રહી. સેન્સેક્સ 330 પોઇન્ટ વધીને 81,117 અને નિફ્ટી +103.80 પોઇન્ટ વધીને 24,876 પર બંધ થયો. IT stocks માં તેજી જોવા મળી. Infosys, Tech Mahindra, અદાણી પોર્ટ્સ જેવા શેરો વધ્યા, જ્યારે ટાઇટન, ટાટા મોટર્સ જેવા શેરો ઘટ્યા. એશિયન બજારોમાં મિશ્ર અસર જોવા મળી, નિક્કી 225 રેકોર્ડ સ્તરે પહોંચ્યો. Wall Street ના ટેક શેરોમાં તેજી રહી.

Published on: September 09, 2025