શેરબજાર ઘટાડા સાથે બંધ: સેન્સેક્સ 83,538 અંકે અને નિફ્ટી 25,464.35 અંક પર.
Published on: 09th July, 2025
ભારતીય શેરબજારમાં બુધવારે ઘટાડો નોંધાયો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ −193.28 પોઇન્ટ ઘટીને 83,519.23 પર અને નિફ્ટી −58.15 પોઇન્ટ ઘટીને 25,464.35 અંક પર બંધ થયો. એશિયાઇ બજારોમાં મિશ્ર વલણો વચ્ચે બજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ યોજના, ચીનની નાણાકીય નીતિ, વિદેશી રોકાણકારોનું વલણ અને વૈશ્વિક બજારોના સંકેતો સેન્સેક્સ અને નિફ્ટીની દિશા નક્કી કરે છે. એશિયાઇ બજારોમાં મિશ્ર વલણો હતા, જ્યારે વોલ સ્ટ્રીટમાં માર્કેટ લગભગ સ્થિર જોવા મળ્યું. રોકાણકારો ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે.

Published on: July 09, 2025