વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845.
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845.
Published on: 08th May, 2026

ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વનો ટૂંક સમયમાં જ અંત આવવાના ગઈકાલ સુધીના બન્ને પક્ષોના આશ્વાસનભર્યા નિવેદનો અને તુરંત જ અમેરિકા પોતાની શરતો પર ઈરાનને ઝુંકાવવા માંગતું હોવાને લઈ ઈરાને  યુ-ટર્ન લેતાં અને અમેરિકાની પણ ઈરાનને ધમકીને લઈ મામલો બિચકતા ફરી વૈશ્વિક બજારોમાં ઉછાળે સાવચેતીમાં નરમાઈ જોવાઈ હતી. હોર્મુઝ માર્ગે જહાજોના મુક્ત વહનની અપેક્ષાએ અને બીજી તરફ અમેરિકા દ્વારા ઈરાન સાથે સમજૂતી અને યુ.એ.ઈ.ને ભીંસમાં મૂકી રહ્યાના અને યુ.એ.