રૂપિયામાં સ્થિરતા માટે RBIના પગલાં.
રૂપિયામાં સ્થિરતા માટે RBIના પગલાં.
Published on: 05th May, 2026

રૂપિયા પર દબાણ હળવું કરવા અને ફોરેકસ રિઝર્વ વધારવા RBI ડોલર પ્રવાહ વધારવાના ઉપાયો વિચારી રહી છે. ઈરાન યુદ્ધના કારણે ક્રુડ તેલના ઊંચા ભાવ અને વિદેશી રોકાણકારોના આઉટફલોસને કારણે રૂપિયો ઓલટાઈમ લો સપાટીએ છે, જેના પગલે આયાત બિલ વધશે અને ફોરેકસ રિઝર્વ પર દબાણ આવશે.