તમિલનાડુમાં TVK કાર્યાલય બહાર સુરક્ષા.
તમિલનાડુમાં TVK કાર્યાલય બહાર સુરક્ષા.
Published on: 05th May, 2026

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ TVK કાર્યાલય બહાર સુરક્ષા વધારાઈ. અભિનેતા વિજયની પાર્ટી TVK એક બેઠક પર ડીએમકે ઉમેદવારને એક મતથી હરાવી. પશ્ચિમ બંગાળના પૂર્વ CM મમતા બેનર્જી સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.