યુદ્ધની અસરથી Nomuraએ GDPના અંદાજમાં ઘટાડો કર્યો.
યુદ્ધની અસરથી Nomuraએ GDPના અંદાજમાં ઘટાડો કર્યો.
Published on: 13th March, 2026

પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે Nomuraએ ભારતના આગામી નાણાકીય વર્ષના GDP વિકાસ દરના અંદાજને 7.10% થી ઘટાડીને 7% કર્યો છે. Nomuraએ ચાલુ ખાતાની ખાધનો અંદાજ વધારીને GDPના 1.60% અને ફુગાવાનો અંદાજ વધારીને 4.50% કર્યો છે.