તેજીથી કંપનીની આવક અને નફાકારકતા વધતાં શેરબજારમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના રહે છે.
Published on: 08th September, 2025
US ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, ભારત સરકાર "નેશન ફર્સ્ટ" નીતિથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. સારા ચોમાસા, GDP વૃદ્ધિ, GST સરળીકરણ, દર ઘટાડાની અપેક્ષા તથા SCO બેઠકના સકારાત્મક સંકેતો વચ્ચે શેરબજાર તેજીમાં છે. સ્થાનિક રોકાણકારો ખરીદી ચાલુ રાખતા બજારમાં તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઓગસ્ટમાં સેવા ક્ષેત્રનો PMI 15 વર્ષની ટોચે પહોંચ્યો હતો તથા નિકાસ ઓર્ડરોમાં વધારો થયો છે. FII ની વેચવાલી ચાલુ રહેતા વૈશ્વિક પરિબળો બજાર માટે મુખ્ય નિર્ધારક બની રહેશે.

Published on: September 08, 2025