રૂપિયો 95ને પાર કરવાનું કારણ અને RBIની વ્યૂહનીતિની સમજૂતી.
રૂપિયો 95ને પાર કરવાનું કારણ અને RBIની વ્યૂહનીતિની સમજૂતી.
Published on: 31st March, 2026

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને મધ્ય-પૂર્વના તણાવથી રૂપિયા પર અસર થઈ. રૂપિયો પહેલીવાર 95 પ્રતિ ડૉલર થયો, પણ અંતે 94.70 પર બંધ રહ્યો. SBIના રિપોર્ટ મુજબ RBIને રૂપિયાને બચાવવા તાત્કાલિક પગલાં લેવા સલાહ અપાઈ છે.