સોના-ચાંદીના ભાવ આસમાને.
સોના-ચાંદીના ભાવ આસમાને.
Published on: 06th May, 2026

વૈશ્વિક બજારમાં ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં અત્યંત આક્રમક તેજી જોવા મળી છે. માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹7,684 અને સોનામાં ₹2,429 સુધીનો જંગી વધારો નોંધાયો છે.ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી.