સેન્સેક્સ 500 પોઈન્ટ વધ્યો, નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઉછાળો
સેન્સેક્સ 500 પોઈન્ટ વધ્યો, નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઉછાળો
Published on: 06th May, 2026

ભારતીય શેરબજારમાં તેજી: સેન્સેક્સ 77,600 અને નિફ્ટી 24,200ને પાર. 30માંથી 24 સેન્સેક્સ શેરોમાં તેજી, ઇન્ડિગો, મહિન્દ્રા જેવા શેરોમાં 3% ઉછાળો. સરકારી બેંક સેક્ટર 2% વધ્યું. એશિયન અને અમેરિકી બજારોમાં પણ તેજી. FIIs દ્વારા 8,834 કરોડના શેરનું વેચાણ.