યુદ્ધથી ભાવ વધશે: દૂધ, કરિયાણું અને સારવાર મોંઘી થશે, LPGની અછત, પ્લાસ્ટિક યુનિટ બંધ.
યુદ્ધથી ભાવ વધશે: દૂધ, કરિયાણું અને સારવાર મોંઘી થશે, LPGની અછત, પ્લાસ્ટિક યુનિટ બંધ.
Published on: 31st March, 2026

પશ્ચિમ એશિયાના તણાવથી કંપનીઓની ચિંતા વધી, ક્રૂડ ઓઇલના ભાવ વધતા બોટલનું પાણી, મીઠું, તેલ મોંઘા થશે. યુદ્ધથી પ્લાસ્ટિક ઉદ્યોગ ભાંગી પડ્યો, કાચા માલના ભાવ 50-70% વધ્યા. કોમર્શિયલ LPGની અછતથી 20,000 પ્લાસ્ટિક ફેક્ટરીઓ બંધ થઈ. રેડી-ટુ-ઈટ વસ્તુઓની માંગ વધી, ઇન્ડક્શન કૂકટોપનું વેચાણ વધ્યું. સિમેન્ટ કંપનીઓએ ભાવ વધાર્યા પણ પાછા ખેંચ્યા. Expertsના મતે કાચા માલના ભાવ વધવાથી વિવિધ કેટેગરીમાં 7-10% ભાવ વધશે, માંગ પર અસર થશે.