આણંદના મોગરીના વેપારી સાથે રૂપિયા 1.53 કરોડની છેતરપિંડી આચરવામાં આવી.
આણંદના મોગરીના વેપારી સાથે રૂપિયા 1.53 કરોડની છેતરપિંડી આચરવામાં આવી.
Published on: 22nd March, 2026

આણંદના મોગરી ગામના વેપારીને ડ્રાયફ્રુટ્સ અને અનાજના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા 1.53 કરોડની છેતરપિંડી કરવામાં આવી. મુખ્ય આરોપી અને તેના સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચી, વેપારી અને તેમના પરિવારના સભ્યો પાસેથી અલગ અલગ બેંક ખાતાઓ અને રોકડ સ્વરૂપે રોકાણ કરાવીને વિશ્વાસ કેળવ્યો અને પછી છેતરપિંડી આચરી. વિદ્યાનગર પોલીસ મથકમાં ત્રણ વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ છે.