મોદીના નિવેદન, રાહુલના આક્ષેપ, મુંબઈ-અમદાવાદ હાઇવે જામ: મોર્નિંગ ન્યૂઝ બ્રીફ.
મોદીના નિવેદન, રાહુલના આક્ષેપ, મુંબઈ-અમદાવાદ હાઇવે જામ: મોર્નિંગ ન્યૂઝ બ્રીફ.
Published on: 30th July, 2025

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, મોદી-રાહુલના નિવેદનો. સંસદનું ચોમાસુ સત્ર, NISAR ઉપગ્રહનું લોન્ચિંગ, રાષ્ટ્રપતિ મુર્મુના કાર્યક્રમો. પાકિસ્તાની આતંકીઓની ઓળખ, UPI પેમેન્ટમાં ફેરફાર, રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચા. મુંબઈ-અમદાવાદ હાઇવે જામ, ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા. હિમાચલમાં વાદળ ફાટ્યું, ચીનમાં બાળકને જન્મ આપવા પર ઇનામ, અમિત શાહના પુરાવા, બ્રિટિશ સેનામાં શીખ રેજિમેન્ટ શક્ય. શક્તિમાનની ટેકનોલોજી સાચી પડી રહી છે.