પ્લેન ડાયવર્ટ: CMનું પ્લેન ખરાબ હવામાનને લીધે 21 મિનિટ હવામાં ચક્કર લગાવ્યા બાદ કોલકાતા ડાયવર્ટ કરાયું.
પ્લેન ડાયવર્ટ: CMનું પ્લેન ખરાબ હવામાનને લીધે 21 મિનિટ હવામાં ચક્કર લગાવ્યા બાદ કોલકાતા ડાયવર્ટ કરાયું.
Published on: 05th September, 2025

ખરાબ હવામાનને કારણે CMનું પ્લેન લેન્ડ કરવામાં તકલીફ થતા, તે 21 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું. ભુવનેશ્વર એરપોર્ટ પર લેન્ડ થવાને બદલે પ્લેનને કોલકાતા મોકલવામાં આવ્યું. આ પ્લેન ઓડિશાના CM મોહન ચરણ માઝીનું હતું, જે દિલ્હીથી પરત ફરી રહ્યા હતા. ખરાબ હવામાનના કારણે લેન્ડિંગ શક્ય ન બન્યું, અને રાજ્ય સ્તરના શિક્ષક દિવસનો કાર્યક્રમ પણ મુલતવી રાખવામાં આવ્યો.