દિલ્હી: એર ઇન્ડિયાના વિમાનમાં ઉડાન વખતે આગ, તાત્કાલિક લેન્ડિંગ. બધા મુસાફરો સુરક્ષિત.
દિલ્હી: એર ઇન્ડિયાના વિમાનમાં ઉડાન વખતે આગ, તાત્કાલિક લેન્ડિંગ. બધા મુસાફરો સુરક્ષિત.
Published on: 31st August, 2025

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2913 દિલ્હી-ઇન્દોર રૂટ પર ટેકઓફ પછી એન્જિનમાં આગના સંકેતને લીધે દિલ્હી પરત ફરી. કોકપીટ ક્રૂએ જમણું એન્જિન બંધ કર્યું અને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. DGCAને ઘટનાની જાણ કરાઈ છે. ટેકનિકલ ખામીને લીધે મિલાન-દિલ્હી ફ્લાઇટ પણ રદ થઈ હતી. વૈકલ્પિક વિમાન દ્વારા મુસાફરોને ઇન્દોર મોકલવામાં આવી રહ્યા છે.