મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે 22.50 લાખ ટન SUGAR છૂટી કરાઈ.
મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે 22.50 લાખ ટન SUGAR છૂટી કરાઈ.
Published on: 26th February, 2026

અન્ન મંત્રાલયે મિલો માટે માર્ચમાં 22.50 લાખ ટન SUGARનો કવોટા છૂટો કર્યો, જે ફેબ્રુઆરીમાં પણ એટલો જ હતો. વર્તમાન મોસમનું ખાંડ ઉત્પાદન 12% ઊંચુ રહેવાનો અંદાજ છે. આ નિર્ણયથી SUGARના ભાવમાં સ્થિરતા જળવાઈ રહેશે.