ડિસેમ્બર ક્વાર્ટરમાં રિટેલ લોન 18% વધીને રૂ. 162 લાખ કરોડને પાર.
ડિસેમ્બર ક્વાર્ટરમાં રિટેલ લોન 18% વધીને રૂ. 162 લાખ કરોડને પાર.
Published on: 26th February, 2026

ડિસેમ્બર ક્વાર્ટરમાં રિટેલ લોનની બાકી રકમ 18.1% વધીને રૂ. 162 લાખ કરોડ થઈ છે. સોનાના ભાવમાં વધારો, તહેવારોની માંગ અને GST દરમાં ઘટાડો થવાથી લોન વિતરણમાં વધારો થયો છે. હાઉસિંગ લોન સેગમેન્ટ રિટેલ લોનનો મોટો હિસ્સો ધરાવે છે.