હળવદમાં નર્મદા કેનાલમાં ગાબડું: હજારો લિટર પાણીનો વેડફાટ થતા સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી.
હળવદમાં નર્મદા કેનાલમાં ગાબડું: હજારો લિટર પાણીનો વેડફાટ થતા સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી.
Published on: 01st April, 2026

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડતા હજારો લિટર પાણી વેડફાયું. કાચા રસ્તા પર પાણી ફરી વળતા કાદવ-કિચડ થયો. કેનાલની સમયસર સફાઈ કે જાળવણી ન થતી હોવાથી ગાબડું પડ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.