મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલનથી વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી.
મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલનથી વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી.
Published on: 07th March, 2026

ખેડામાં 'શ્વેતક્રાંતિ' બાદ 'મધુક્રાંતિ': મધમાખી પાલનથી ખેડૂતોની કરોડોની કમાણી. ખેડૂતે કોરોનામાં નોકરી ગુમાવ્યા બાદ આત્મનિર્ભર બની, 10 પેટીથી શરૂઆત કરી આજે 4000 પેટીઓ સુધી પહોંચ્યા. અર્જુનભાઈ ઝાલાએ રૂ. ૧.૫૦ કરોડની આવક મેળવી. હાલમાં ૩૦૦થી વધુ ખેડૂતો અને ૫૦૦૦ જેટલી મધમાખી પેટીઓ ઉપલબ્ધ છે.