અમુલએ COVAP સાથે ભાગીદારી કરીને હવે સ્પેનમાં ડંકો વાગાવવાનો શરુઆત કરી
Published on: 05th June, 2025
અમુલlએ સ્પેનમાં પોતાની પહોંચ વધારવા માટે COVAP સાથે સહકાર કર્યો છે. આ ભાગીદારી હેઠળ અમૂલ દૂધને પ્રથમ મેડ્રિડ અને બાર્સિલોના જેવા મોટા શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. પછી તે માલાગા, વેલેન્સિયા, એલિકાંતે, સેવિલા, કોર્ડોબા અને લિસ્બન જેવી અન્ય જગ્યા પર પણ ઉપલબ્ધ થશે. આ દેશની બજારમાં અમુલનું દૂધ પ્રદાન કરવાની યોજના છે, જેમાં COVAPનું સહકાર મહત્વપૂર્ણ છે. આ પહેલથી અમુલની આંતરરાષ્ટ્રીય બજારમાં આવક અને પ્રખ્યાતિ વધવાની આશા છે.