Menu
2030માં કોરોના જેવો વધુ એક ભયાનક વાયરસ આવશે
2030માં કોરોના જેવો વધુ એક ભયાનક વાયરસ આવશે
Published on: 05th June, 2025

દુનિયામાં કેટલાક લોકો એવા છે જેમણે ભવિષ્ય જોવાનો દાવો કર્યો છે અને વર્ષો પહેલાં ભવિષ્યના રહસ્યો જણાવ્યા છે. જોકે, ભવિષ્ય માત્ર પરમાત્મા ઓળખે છે, માણસ નહીં. આવું કહેવાય ત્યારે એવી ભવિષ્યવાણીઓને માત્ર અંદાજ માનવા પડે છે. હાલમાં જ એક મહિલાએ 2030ના વર્ષ માટે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેમને બાબા વાંગાની જેમ માનવામાં આવે છે અને તે માટે તેમને નવા બાબા વાંગા કહેવામાં આવે છે. તેમનો દાવો છે કે આ વર્ષે કોરોના જેવો ભયાનક વાયરસ ફેલાશે અને અનેક લોકોના જીવ ગુમાશાશે.