Menu
સોનમ - રાજાનું હનીમૂન બન્યું મિસ્ટ્રી!
સોનમ - રાજાનું હનીમૂન બન્યું મિસ્ટ્રી!
Published on: 10th June, 2025

રાજા અને સોનમએ 11 મેના રોજ લગ્ન કર્યા અને 9 દિવસ પછી 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા. રાજાને ખબર નહોતી કે આ ટ્રિપ તેની જિંદગીની અંતિમ સફર બની જશે. 23 મેના રોજ રાજા પોતાની પત્ની સોનમ સાથે અંતિમવાર સિલોંગમાં દુંગરીયાદ ગામમાં જોવા મળ્યા અને ત્યાર બાદ બંને ગુમ થઈ ગયા. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ 150 ફૂટ ખીણમાંથી મળ્યો, પરંતુ સોનમની કોઈજ માહિતી નહોતી મળી. આ ઘટના ઘણી રહસ્યમય છે.