ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ 'પ્રોજેક્ટ ફ્રીડમ' અટકાવ્યું.
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ 'પ્રોજેક્ટ ફ્રીડમ' અટકાવ્યું.
Published on: 06th May, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટેના 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને થોડા સમય માટે રોકવાની જાહેરાત કરી છે.