ટ્રમ્પનો દાવો: ઈરાને અમેરિકાને 'કિંમતી ભેટ' આપી, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત.
ટ્રમ્પનો દાવો: ઈરાને અમેરિકાને 'કિંમતી ભેટ' આપી, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત.
Published on: 25th March, 2026

ઈરાન અમેરિકા સાથે કરાર કરવા આતુર છે અને પરમાણુ હથિયાર નહીં રાખે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને અમેરિકાને 'મોટી ભેટ' મોકલી છે, જેની કિંમત વધારે છે. જોકે ઈરાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. મિડલ ઈસ્ટના જંગ વચ્ચે આ નિવેદન આવ્યું.