હોર્મુઝ ખાડી બંધની ધમકી અને ખાડી યુદ્ધમાં પ્રથમ ભારતીયનું મૃત્યુ.
હોર્મુઝ ખાડી બંધની ધમકી અને ખાડી યુદ્ધમાં પ્રથમ ભારતીયનું મૃત્યુ.
Published on: 13th March, 2026

અમેરિકન પ્રમુખ ટ્રમ્પને પડકારતા ઇરાનના લીડર ખામેનેઈએ હોર્મુઝની ખાડી બંધ કરવાની ધમકી આપી છે, જેમાં અમેરિકા, ઇઝરાયેલ અને યુરોપના વહાણોને પસાર થવા દેવામાં નહીં આવે. ઇરાનના હુમલામાં અમેરિકાના ઓઇલ ટેન્કર પર એક ભારતીયનું મોત થયું.