સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225: શેરબજારમાં મોટો ઘટાડો, ટ્રમ્પની ચીમકી અને વૈશ્વિક તંગદિલીની અસર.
સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225: શેરબજારમાં મોટો ઘટાડો, ટ્રમ્પની ચીમકી અને વૈશ્વિક તંગદિલીની અસર.
Published on: 25th February, 2026

મુંબઈ: Trumpની ચીમકી, ઈરાન-અમેરિકા તંગદિલી અને AIના કારણે શેરબજારમાં ખાનાખરાબી થઈ. સેન્સેક્સ નીચામાં 81934.73 અને ઉપરમાં 83079.51 વચ્ચે અથડાઈને અંતે 1068 પોઈન્ટના ઘટાડા સાથે 82225 પર બંધ રહ્યો. IT શેરોમાં પણ ધોવાણ થયું.