INDIA ગઠબંધનના નેતૃત્વ મુદ્દે બબાલ, મમતા બેનર્જી અને કેજરીવાલ રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નથી.
INDIA ગઠબંધનના નેતૃત્વ મુદ્દે બબાલ, મમતા બેનર્જી અને કેજરીવાલ રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નથી.
Published on: 25th February, 2026

૨૦૨૪માં NDAને હરાવવા INDIA ગઠબંધનની સ્થાપના, પછી રાજ્યોની ચૂંટણીમાં પક્ષો એકબીજા સામે લડ્યા. મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ INDIA ગઠબંધનના પક્ષો અલગથી લડ્યા. નેતૃત્વ મુદ્દે ખેંચતાણ, મમતા બેનર્જી રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વિકારવા તૈયાર નથી, અરવિંદ કેજરીવાલ મગનું નામ મરી પાડતા નથી.