ટ્રમ્પની ઈરાનના પાણી-ઊર્જા પ્લાન્ટ પર બોમ્બમારો કરવાની ચેતવણી: તણાવ વધ્યો.
ટ્રમ્પની ઈરાનના પાણી-ઊર્જા પ્લાન્ટ પર બોમ્બમારો કરવાની ચેતવણી: તણાવ વધ્યો.
Published on: 01st April, 2026

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે શાંતિ સમજૂતી સ્વીકારવા દબાણ કર્યું અને 15 મુદ્દાનો પ્રસ્તાવ મૂક્યો. ઈરાન યુદ્ધ લંબાવે તો ડિસેલિનેશન પ્લાન્ટ અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ કરવાની ધમકી આપી. નિષ્ણાતોના મતે ઈરાન અમેરિકાના હુમલાના જવાબમાં મધ્ય-પૂર્વમાં સેંકડો ડિસેલિનેશન પ્લાન્ટનો નાશ કરે તેવું જોખમ છે. ઈરાને પણ અમેરિકાના સાથી દેશોના પ્લાન્ટ્સ પર હુમલાની ચેતવણી આપી.