યુરોપમાં શરણાર્થી સંકટ: છેલ્લા દાયકામાં બે કરોડથી વધુ વિદેશીઓનો પ્રવેશ
યુરોપમાં શરણાર્થી સંકટ: છેલ્લા દાયકામાં બે કરોડથી વધુ વિદેશીઓનો પ્રવેશ
Published on: 07th August, 2026

આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગૃહયુદ્ધ અને અસ્થિરતાને કારણે લાખો લોકો શરણ શોધી રહ્યા છે. યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધોએ આ સ્થિતિ વધુ વણસાવી છે. યુરોપ, તેની મજબૂત માનવ અધિકાર પ્રણાલી અને સમૃદ્ધિને કારણે, શરણાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા દાયકામાં, 2 કરોડથી વધુ વિદેશી નાગરિકો યુરોપમાં પ્રવેશ્યા છે, જેમાં યુક્રેનિયન નાગરિકોનો મોટો હિસ્સો છે. આના કારણે યુરોપિયન દેશોમાં વસતી, રોજગારી અને આર્થિક સ્થિતિ પર દબાણ વધી રહ્યું છે.