યુએઈમાં બેંક SMS અને ઇમેઇલથી વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવાની પ્રથા બંધ.
યુએઈમાં બેંક SMS અને ઇમેઇલથી વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવાની પ્રથા બંધ.
Published on: 01st February, 2026

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) ની સેન્ટ્રલ બેંકે ડિજિટલ સિક્યોરિટી માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. UAE ની તમામ બેંક અને નાણાકીય સંસ્થાઓએ ટ્રાન્ઝેકશન વખતે યુઝરની ઓળખ માટે SMS અને ઇમેઇલથી વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવાની પ્રથા બંધ થશે. યુઝરની ઓળખ માટે સલામત પદ્ધતિઓનો ઉપયોગ થશે.